પાકિસ્તાનમાં રાંધણગૅસના ભાવમાં ભારે વધારો, સત્તાવાર દર કરતાં બમણા ભાવે વેચાણ

પાકિસ્તાનમાં રાંધણગૅસના ભાવમાં ભારે વધારો, સત્તાવાર દર કરતાં બમણા ભાવે વેચાણ

પાકિસ્તાનમાં એલપીજી સિલિન્ડરના ભાવ આસમાને પહોંચ્યા છે. ઓજીઆરએ મુજબ સત્તાવાર ભાવ પ્રતિ કિલો 295 રૂપિયા છે, પરંતુ બજારમાં 550 રૂપિયાથી વધુ વસૂલાય છે. ઊર્જામંત્રી અલી પરવેઝ મલિકે ઈરાન સરહદ બંધ થવાથી પુરવઠો ખોરવાયો અને કાળાબજાર સર્જાયો હોવાનું સ્વીકાર્યું છે. ગરીબ પરિવારોને દિવસમાં એક જ ટંક ભોજન પર ગુજરાન કરવું પડે છે.

Source: BBC Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies