ભારતનું ફટાકડા બજાર આશરે 7,000 કરોડ રૂપિયાનું છે, પરંતુ નિકાસમાં ભારત ચીનથી ઘણું પાછળ છે. દેશની નિકાસ વાર્ષિક 10 લાખ ડોલરથી ઓછી છે, જ્યારે ચીન 1.1 અબજ ડોલરથી વધુની નિકાસ કરે છે. શિવકાશી દેશના 85-90 ટકા ઉત્પાદનનું કેન્દ્ર છે. પરિવહન ખર્ચ, સુરક્ષા ધોરણો અને રસાયણો પરના પ્રતિબંધો નિકાસમાં મુખ્ય અવરોધ છે.
ફટાકડા ઉત્પાદનમાં અગ્રેસર ભારત, નિકાસમાં ચીનથી ઘણું પાછળ
Source: Aajkaal Gujarati