HDFC બેંકને CGAS હેઠળ થાપણ સ્વીકારવાની મંજૂરી

HDFC બેંકને CGAS હેઠળ થાપણ સ્વીકારવાની મંજૂરી

HDFC બેંકને કેપિટલ ગેઇન્સ એકાઉન્ટ્સ સ્કીમ, 1988 હેઠળ કરદાતાઓ પાસેથી થાપણ સ્વીકારવા કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે. આઈટી રિટર્ન ફાઈલ કરતાં પહેલાં મૂડી નફાનું પુનઃરોકાણ ન કરી શકનારા કરદાતાઓ આ ખાતામાં નાણાં જમા કરી ટેક્સ મુક્તિ અને વ્યાજનો લાભ લઈ શકશે. બેંક શાખાઓ તેમજ NEFT, RTGS, IMPS અને UPI મારફતે થાપણ સ્વીકારશે.

Source: Gujarat First

More in Business & Finance

Read the live feed on ZapIndies