દિવાળી અને રવિવારની રજા વચ્ચે આજે BSE અને NSEમાં મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાશે. બપોરે 2:20થી 3:30 વાગ્યા સુધી ચાલતા આ વિશેષ સત્ર સાથે રોકાણકારો સંવત્ 2083ની શરૂઆત કરશે. છેલ્લા 20માંથી 15 મુહૂર્ત સેશનમાં નિફ્ટી વધારા સાથે બંધ થયો છે, પણ નિષ્ણાતો આ વખતે મોટી તેજીની અપેક્ષા રાખતા નથી.
દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ, બજાર 1 કલાક ખુલ્લું
Source: TV9 Gujarati