અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં અન્નનળી વગર જન્મેલા બાળકની પાંચ કલાકની જટિલ સર્જરી કરાઈ. અઢી વર્ષ સુધી ટ્યૂબથી ખોરાક આપ્યા બાદ બાળકે પહેલી વાર મોઢેથી પ્રવાહી પીધું. આ સર્જરી સરકારી યોજના હેઠળ મફતમાં કરાઈ હતી.
અન્નનળી વગર જન્મેલા બાળકની સફળ સર્જરી
Source: BBC Gujarati