એવરેસ્ટ પર 30 વર્ષથી પડેલા 'ગ્રીન બૂટ્સ' તરીકે ઓળખાતા મૃતદેહની ઓળખ ભારતીય સૈનિક દોર્જે મોરુપ તરીકે થઈ છે. 1996માં તિબેટ-ચીન તરફથી એવરેસ્ટ સર કરવાના અભિયાન દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. હવે ભારત તેમના મૃતદેહને પરિવાર સુધી પહોંચાડવા વિશેષ ટીમની શોધમાં છે.
એવરેસ્ટ પર 30 વર્ષથી પડેલા 'ગ્રીન બૂટ્સ'ની ઓળખ થઈ
Source: BBC Gujarati