ચંબામાં બસ ખીણમાં ખાબકતાં 7ના મોત, 11 ઘાયલ

ચંબામાં બસ ખીણમાં ખાબકતાં 7ના મોત, 11 ઘાયલ

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે સવારે ખાનગી બસ અનિયંત્રિત થઈને ખીણમાં ખાબકતાં ડ્રાઈવર-કંડક્ટર સહિત 7 લોકોના મોત થયા હતા અને 11 મુસાફરો ઘાયલ થયા હતા. બસમાં 18 લોકો સવાર હતા. ઘાયલોને સિવિલ હોસ્પિટલ તીસા ખસેડાયા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies