જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS પરીક્ષાના પેપર લીક વિવાદ બાદ ઇન્ચાર્જ કુલપતિ ડૉ. નરેશ જૈનને પદ પરથી હટાવી ડૉ. માનસી દેશપાંડેની નવા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્તિ કરાઈ છે. વિદ્યાર્થી સંગઠનોના વિરોધ અને પારદર્શક વહીવટની માંગ વચ્ચે આ નિર્ણય લેવાયો છે.
જામનગર પેપર લીક: ઇન્ચાર્જ કુલપતિ ડૉ. નરેશ જૈન હટાયા, ડૉ. માનસી દેશપાંડે નવા કુલપતિ
Source: Gujarat First