કર્ણાટક FDAએ બેંગલુરુની 26 લક્ઝરી હોટેલોમાં તપાસ કરીને 500 કિલોથી વધુ અસુરક્ષિત ખાદ્ય સામગ્રી જપ્ત કરી હતી. એક્સપાયર્ડ ઉત્પાદનો, ફૂગ લાગેલી શાકભાજી અને અસ્વચ્છ રસોડાં મળી આવ્યાં હતાં. 35 નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે; ઉલ્લંઘન સાબિત થાય તો કાયદેસર કાર્યવાહી થશે.
બેંગલુરુની લક્ઝરી હોટેલોમાંથી 500 કિલો અસુરક્ષિત ખાદ્ય સામગ્રી જપ્ત
Source: Chitralekha Gujarati