શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. બુમરાહ, ગિલ, હાર્દિક પંડ્યા સહિત 13 ખેલાડીઓ બેંગલુરુના NCAમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યા છે. ગિલની આંગળીમાં ઈજા થતાં વોર્મ-અપ મેચમાં તેઓ રમ્યા ન હતા, જ્યારે બુમરાહના ઘૂંટણમાં સોજો છે. આ ઈજાઓ ટીમના કોમ્બિનેશનને અસર કરી શકે છે.
શ્રીલંકા સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, 13 ખેલાડીઓ NCAમાં રિહેબ હેઠળ
Source: Gujarat Mitra