સૌરાષ્ટ્રના ડાબોડી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઘરેલુ ક્રિકેટમાં 600થી વધુ વિકેટ લીધી છે, પરંતુ તેમને ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. 36 વર્ષીય જાડેજાએ 26 વખત પાંચ અને 7 વખત 10 વિકેટ લીધી છે. ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ-એ અને ટી20 મળીને તેમણે 609 વિકેટ ઝડપી છે.
600 વિકેટ છતાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી નહીં
Source: Mantavya News