શનિવારે સોના-ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 2.4% વધીને 4341.69 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો, જે 17 જૂન બાદ સૌથી ઊંચો છે. અમેરિકાના નબળા જોબ ડેટાના અંદાજ અને ડોલરની નબળાઈને કારણે તેજીને ટેકો મળ્યો છે.
સોનું 7 સપ્તાહની ઊંચી સપાટીએ, ચાંદીમાં પણ તેજી
Source: Gujarati Jagran