PoKમાં 7 બેઠકોનું મતદાન મુલતવી

PoKમાં 7 બેઠકોનું મતદાન મુલતવી

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં 10 ઓગસ્ટે યોજાનારા ત્રીજા તબક્કાના મતદાનમાં 11માંથી 7 બેઠકો અનિશ્ચિત મુદત સુધી મુલતવી રાખવામાં આવી છે. ચૂંટણી પંચે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને કારણ ગણાવી છે. મુલતવી રાખેલી બેઠકો પુન્છ જિલ્લામાં છે, જ્યારે બાગ અને હવેલીની 4 બેઠકો પર મતદાન થશે. પ્રથમ બે તબક્કામાં વિરોધ અને હિંસક ઘટનાઓ બાદ આ નિર્ણય આવ્યો છે.

Source: Gujarat Mitra

More in Politics

Read the live feed on ZapIndies