કચ્છના રણમાં 100થી વધુ હાડપિંજર મળ્યાં, સુમરા વંશ સાથે સંબંધની શક્યતા

કચ્છના રણમાં 100થી વધુ હાડપિંજર મળ્યાં, સુમરા વંશ સાથે સંબંધની શક્યતા

કચ્છના ગ્રેટ રણમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક 100થી વધુ માનવ હાડપિંજર મળ્યાં છે. બધાં હાડપિંજરોનું માથું ઉત્તર અને પગ દક્ષિણ દિશામાં છે. પ્રાથમિક અભ્યાસમાં આ અવશેષો મધ્યયુગીન (100-1500 વર્ષ જૂના) હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતો તેને સુમરા વંશ સાથે સાંકળી શકે છે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies