મોરબીના કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઘેરું બન્યું

મોરબીના કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઘેરું બન્યું

મોરબી જિલ્લાના વીરપરડા ગામે કૂવામાં પાણીના હિલોળાની રહસ્યમય ઘટનાનો અભ્યાસ કરતાં ભૂસ્તરશાસ્ત્રીઓએ ચોંકાવનારી પેટર્ન શોધી કાઢી છે. બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી પાણી જોરદાર હિલોળા લે છે, પરંતુ 7 ઓગસ્ટે શાંત રહ્યું. નિષ્ણાતો દરિયાની ભરતી-ઓટની અસરને સંભવિત કારણ માને છે, જોકે વધુ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.

Source: Aajkaal Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies