હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વધવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 11 ઓગસ્ટથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
ગુજરાતમાં વરસાદનું જોર વધવાની આગાહી
Source: BBC Gujarati