બિહારના સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં કથિત હુમલાના આરોપી હેપી શર્મા અને સુમિત ગિરીનું ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ફૂલો અને ઢોલ-નગારાં સાથે સ્વાગત કરાયું. આરોપીઓએ ખુલ્લી જીપમાં રોડ શો કર્યો. આ ઘટનાના વીડિયો વાયરલ થતાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે.
પપ્પુ યાદવ હુમલાના આરોપીઓનું ભવ્ય સ્વાગત, રાજકીય વિવાદ
Source: Aajkaal Gujarati