સોનાના ભાવમાં 8% ઉછાળો, ખરીદી કે રાહ જોવી?

સોનાના ભાવમાં 8% ઉછાળો, ખરીદી કે રાહ જોવી?

આ અઠવાડિયે સોનાના ભાવમાં આશરે 8%નો વધારો થયો છે. અમેરિકાના નબળા રોજગારી આંકડા અને ડોલર તથા ટ્રેજરી યીલ્ડમાં નરમાઈને કારણે સોનાને સપોર્ટ મળ્યો છે. નિષ્ણાતોના મતે, તેજી પછી તબક્કાવાર ખરીદી અથવા 'બાય ઓન ડિપ્સ'ની રણનીતિ વધુ સમજદારી છે.

Source: Zee 24 Kalak

More in Business & Finance

Read the live feed on ZapIndies