5 દિવસમાં સોનું ₹7,000 અને ચાંદી ₹14,000 મોંઘી

5 દિવસમાં સોનું ₹7,000 અને ચાંદી ₹14,000 મોંઘી

ઓગસ્ટની શરૂઆતમાં બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી છે. માત્ર 5 ટ્રેડિંગ દિવસોમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹7,000 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹14,000નો ઉછાળો નોંધાયો છે. વર્ષ 2026માં અત્યાર સુધી સોનું ₹16,000 અને ચાંદી ₹1,000 વધ્યાં છે. નિષ્ણાતો વર્ષના અંત સુધીમાં સોનું ₹1.60 લાખ અને ચાંદી ₹2.80 લાખ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરે છે.

Source: Gujarat Samachar

More in Business & Finance

Read the live feed on ZapIndies