આ અઠવાડિયે નવ કંપનીઓ તેમના IPO લોન્ચ કરશે, જેમાં પાંચ મેઈનબોર્ડ અને ચાર SME સેગમેન્ટમાં છે. IPO 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન ખુલશે. કંપનીઓ ગ્રે માર્કેટમાં સારું પ્રદર્શન કરી રહી છે, જેમાં કેટલાક IPO રૂ.259 સુધીના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
આ અઠવાડિયે 9 કંપનીના IPO ખુલશે, GMP અને પ્રાઇસ બેન્ડ જાણો
Source: Aajkaal Gujarati