ચાંદી હાઈ ભાવથી રૂ.1.88 લાખ સસ્તી, સોનાના ભાવમાં ઉછાળો

ચાંદી હાઈ ભાવથી રૂ.1.88 લાખ સસ્તી, સોનાના ભાવમાં ઉછાળો

છેલ્લા અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. MCX પર ચાંદી પાંચ દિવસમાં રૂ.13,086 મોંઘી થઈને રૂ.2,31,381 પ્રતિ કિલો થઈ ગઈ, પરંતુ તે હજુ પણ જાન્યુઆરીના રેકોર્ડ ભાવ કરતાં રૂ.1.88 લાખ સસ્તી છે. 24 કેરેટ સોનું રૂ.1,49,621 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે.

Source: Aajkaal Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies