રોયટર્સ-ઇપ્સોસ સર્વેમાં 61% અમેરિકનોએ સોશિયલ મીડિયા કંપનીઓ પર કડક નિયમોની માગ કરી છે. 66% લોકો 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉંમર ચકાસણી ઇચ્છે છે. 85% લોકો સોશિયલ મીડિયાને બાળકો માટે લત લગાડનારું અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક માને છે. મેટા પર દંડ અને કાયદાકીય લડાઈ ચાલુ છે.
અમેરિકનો મેટા પર કડક નિયંત્રણ માગે છે
Source: News18 Gujarati