બોલિવૂડ અભિનેતા ગોવિંદાએ જાહેર કર્યું કે 1996માં માતા નિર્મળા દેવીના નિધન બાદ તેઓ ડિપ્રેશનમાં સરી ગયા હતા અને નર્મદા નદીમાં જીવન સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. એક પૂજારીએ તેમને બચાવ્યા, જેના કારણે તેમને બાળકો માટે જીવવાની પ્રેરણા મળી.
માતાના નિધન બાદ ગોવિંદાએ નર્મદામાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ
Source: TV9 Gujarati