રેડ કાર્પેટ પર મહિલા ફેનની હરકતથી નિકિતા રાવત શર્મસાર

રેડ કાર્પેટ પર મહિલા ફેનની હરકતથી નિકિતા રાવત શર્મસાર

બોલિવૂડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોની અભિનેત્રી નિકિતા રાવત શનિવારે એક ઈવેન્ટમાં રેડ કાર્પેટ પર પોઝ આપી રહી હતી ત્યારે એક મહિલા ફેને સેલ્ફી લીધા બાદ અચાનક તેને કિસ કરી લીધી હતી. આ ઘટનાથી અભિનેત્રી અસ્વસ્થ થઈ ગઈ હતી અને તેણે ફેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. વાયરલ વીડિયોમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies