લોકપ્રિય ટીવી શો CID બંધ થયા બાદ તેના કલાકારો વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છે. શિવાજી સાટમ, દયાનંદ શેટ્ટી, આદિત્ય શ્રીવાસ્તવ અને શ્રદ્ધા મુસલે જેવા કલાકારો ફિલ્મો, સીરીઝ અને બિઝનેસમાં વ્યસ્ત છે. દિનેશ ફડનીસનું 2023માં અવસાન થયું છે.
CID બંધ થયા પછી આજે ક્યાં છે આ 7 સ્ટાર્સ?
Source: VTV Gujarati