દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર-બેટર અભિષેક પોરેલની હૂગલી પોલીસે ધરપકડ કરી છે. મેડિકલ વિદ્યાર્થીનીના લગ્નનું વચન આપીને યૌન સંબંધ બાંધવાના આરોપ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કલકત્તા હાઇકોર્ટના આદેશ પર પોલીસે તેમને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી હતી. FIRમાં 19 કલમોનો ઉલ્લેખ છે.
IPL સ્ટાર અભિષેક પોરેલની ધરપકડ, ગંભીર આરોપો
Source: Gujarat First