ગુજરાત સરકારે ‘શક્તિદૂત 2.0’ યોજના શરૂ કરી છે, જેમાં ખેલાડીઓને રૂ. 50 લાખ સુધીની આર્થિક સહાય અને દિવ્યાંગ રમતવીરોને સમાન તક મળશે. લઘુત્તમ વયમર્યાદા 9 વર્ષ કરવામાં આવી છે. રાજ્યમાં 388 કરોડના વિકાસકાર્યો પણ જાહેર કરાયા છે.
શક્તિદૂત 2.0: ગુજરાતના ખેલાડીઓને 50 લાખ સુધી સહાય
Source: Gujarat First