ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થશે. આ શ્રેણી WTCનો ભાગ છે, જે ભારત માટે મહત્વપૂર્ણ છે. મેચનું લાઇવ કવરેજ સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને સોનીલીવ એપ પર મળશે, જ્યારે ડીડી સ્પોર્ટ્સ પર મફતમાં જોઈ શકાશે.
ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
Source: Zee 24 Kalak