બંગાળ પોલીસે દિલ્હી કેપિટલ્સના ઓપનર અભિષેક પોરેલની બળાત્કાર અને અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ સ્ટુડન્ટે લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાનો અને ધમકી આપવાનો આરોપ મૂક્યો છે.
બળાત્કારના આરોપમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીની ધરપકડ
Source: TV9 Gujarati