દિલ્હી સરકારની દિલ્હી લક્ષ્મી યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને ₹2,500ની સહાય આપવામાં આવશે. આ યોજના માટે ₹5,100 કરોડનું બજેટ ફાળવાયું છે અને 17 લાખ મહિલાઓને લાભ આપવાનું લક્ષ્ય છે. જોકે, સંતાનોની સંખ્યા સાથે જોડાયેલી પાત્રતા શરતોને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મહિલા સ્વાસ્થ્ય અને પસંદગીને મહત્વ આપ્યું છે.
દિલ્હી લક્ષ્મી યોજનામાં મહિલાઓને ₹2,500, પાત્રતા પર રાજકીય ઘમાસાણ
Source: Gujarat Mitra