દિલ્હી AIIMSના તબીબોએ ભારતીય સેનાના હેલિકોપ્ટરથી ચંદીગઢથી લાવવામાં આવેલી 70 વર્ષીય મહિલા દાતાની બંને કિડની એક જ 56 વર્ષીય દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી છે. 28 જુલાઈ 2026ના રોજ થયેલી આ ઐતિહાસિક 'ડ્યુઅલ કિડની ટ્રાન્સપ્લાન્ટ' સર્જરી માર્જિનલ ડોનરના અંગોના ઉપયોગ માટે નવી આશા જગાવે છે.
AIIMSમાં 70 વર્ષીય દાતાની બંને કિડની એક જ દર્દીમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ
Source: Aajkaal Gujarati