પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારનો 16 વર્ષનો ઇકબાલ શેખ છેલ્લા પાંચ વર્ષથી મોટાભાગનો સમય તળાવમાં જ પસાર કરે છે. પાણીમાંથી બહાર આવતાં તેના શરીરમાં અસહ્ય બળતરા થાય છે, જેના કારણે તે ભોજન પણ પાણીમાં જ કરે છે. તબીબોને આ દુર્લભ ચામડી અથવા નસ સંબંધિત સમસ્યા હોવાની શંકા છે, પરંતુ પરિવાર આર્થિક તંગીને કારણે સારવાર માટે દાતાઓની રાહ જોઈ રહ્યો છે.
પાણીમાં જ જીવતો 16 વર્ષનો ઇકબાલ શેખ
Source: News18 Gujarati