ભેળસેળ સામે કડક કાર્યવાહી કરનાર IAS તુકારામ મુંઢે કોણ?

ભેળસેળ સામે કડક કાર્યવાહી કરનાર IAS તુકારામ મુંઢે કોણ?

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ કમિશનર IAS તુકારામ મુંઢે ભેળસેળયુક્ત ઘી-દૂધ, નકલી દવાઓ અને ગેરકાયદેસર ગુટખા વેચતી દુકાનો સીલ કરીને ચર્ચામાં છે. 21 વર્ષના કાર્યકાળમાં 25 વખત બદલી થયા છતાં તેઓ કડક કાર્યવાહી માટે જાણીતા છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies