સુપ્રીમ કોર્ટે નકલી વકીલો સામે CBI તપાસની માગ કરતી અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અલ્હાબાદમાં 1,000થી વધુ નકલી વકીલો છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વડા મનન મિશ્રાના નિવેદન અનુસાર, દેશમાં 30-40% વકીલો નકલી છે. અલ્હાબાદમાં 68 વકીલો સામે FIR નોંધાઈ છે.
સુપ્રીમ કોર્ટે નકલી વકીલો મામલે કેન્દ્રને નોટિસ ફટકારી
Source: VTV Gujarati