એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2379ના કેપ્ટનનો મારિજુઆના માટે કન્ફર્મેટરી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 4 ઓગસ્ટે ફુકેત-દિલ્હી ફ્લાઈટ દરમિયાન તીવ્ર ટર્બ્યુલન્સને કારણે વિમાન 300 ફૂટ નીચે ખાબકતાં 17 મુસાફરો અને ક્રૂ ઘાયલ થયા હતા. DGCAએ બંને પાઈલટોને ડ્યુટી પરથી હટાવી દીધા છે.
એર ઈન્ડિયાના પાઈલટનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ, 17 ઘાયલ
Source: Gujarat First