12 વર્ષ પહેલા ગુમ થયેલી સગીરાને અમરેલી પોલીસે શોધી કાઢી

12 વર્ષ પહેલા ગુમ થયેલી સગીરાને અમરેલી પોલીસે શોધી કાઢી

અમરેલી પોલીસે 12 વર્ષ પહેલા ગુમ થયેલી સગીરાને શોધી કાઢી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સોશિયલ મીડિયા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કેસ ઉકેલ્યો. સગીરા હાલ ચાર બાળકોની માતા છે અને તેના પતિની ધરપકડ કરવામાં આવી છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies