IMD એ 12 ઓગસ્ટે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને 90 kmph સુધીના પવન સાથે વાવાઝોડાની ચેતવણી આપી છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ અને લો-પ્રેશર વિસ્તારને કારણે ખેડૂતોના પાકને નુકસાન અને ભૂસ્ખલનની ભીતિ છે.
આવતીકાલે 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
Source: ABP Asmita