શ્રેયંકા પાટિલનો 'બબલી બદમાશ' ડાન્સ વાયરલ

શ્રેયંકા પાટિલનો 'બબલી બદમાશ' ડાન્સ વાયરલ

ભારતીય ઓફ સ્પિન બોલર શ્રેયંકા પાટિલનો બોલિવુડ ગીત 'બબલી બદમાશ હૈ' પર ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 24 વર્ષીય ક્રિકેટરે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, 'Just being a badmash'. તેના કાતિલ ડાન્સ મૂવ્સ અને આત્મવિશ્વાસથી ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે.

Source: News18 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies