ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરીને તેમને 'સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવ્યા છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારને સુરત મનપા કમિશનરનો વધારાનો હવાલો સોંપાયો છે. નોટિસ વગર ડિમોલિશન મામલે આ કાર્યવાહી કરાઈ છે.
નાસીરનગર વિવાદ: સુરત મનપા કમિશનરની બદલી, કલેક્ટરને વધારાનો ચાર્જ
Source: VTV Gujarati