સરકારી કર્મચારીઓ માટે વિદેશ પ્રવાસના નવા નિયમો જાહેર

સરકારી કર્મચારીઓ માટે વિદેશ પ્રવાસના નવા નિયમો જાહેર

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના અંગત વિદેશ પ્રવાસ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ ગંભીર ગેરવર્તણૂક ગણાશે અને શિસ્તભંગની કાર્યવાહી થશે. અરજી 45 દિવસ પહેલાં કર્મયોગી પોર્ટલ પર કરવી ફરજિયાત છે.

Source: VTV Gujarati

More in Politics

Read the live feed on ZapIndies