હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે પ્રશાંત મહાસાગરના ટાયફૂનને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેથી ગુજરાતમાં વરસાદ થંભ્યો છે. જોકે, ચાર-છ દિવસમાં ચક્રવાત વિખેરાશે અને ઓગસ્ટ અંત તથા સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અછત ચિંતાજનક છે.
અલનીનોની અસરથી ચોમાસું મોળું, ઓગસ્ટ અંતમાં ભારે વરસાદની આગાહી
Source: Gujarati Jagran