સતીશ મરાઠા હત્યામાં GPS ટ્રેકરનો ભેદ ખુલ્યો

સતીશ મરાઠા હત્યામાં GPS ટ્રેકરનો ભેદ ખુલ્યો

સુરતના સતીશ મરાઠા હત્યાકાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલને લાજપોર જેલમાંથી કબજે લઈ 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હત્યાના 7 દિવસ પહેલા સતીશની કારમાં GPS ટ્રેકર લગાવી લોકેશન મેળવવામાં આવ્યું હતું. ગેંગવોરના ભયને કારણે મંડલને ગુપ્ત સ્થળે રાખી પૂછપરછ કરાઈ રહી છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies