ગુજરાત હાઈકોર્ટે નાસીરનગર ડિમોલિશન વિવાદમાં સવાલ ઉઠાવ્યાના 22 દિવસે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરીને તેમને સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવ્યા છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારને વધારાનો ચાર્જ સોંપાયો છે. હાઈકોર્ટે ગેરકાયદે ડિમોલિશન મામલે કડક વલણ અપનાવ્યું હતું.
હાઈકોર્ટની ટકોર બાદ સુરત મ્યુનિ. કમિશનરની બદલી
Source: Divya Bhaskar