દેશભરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. કર્ણાટકના બેંગલુરુમાં ભૂસ્ખલનથી એક શ્રમિકનું મોત થયું છે અને એક ફસાયેલો છે. હિમાચલના કુલ્લુમાં 56 રસ્તા બંધ છે અને વીજ પુરવઠો ખોરવાયો છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં પણ વરસાદથી નુકસાન થયું છે.
દેશભરમાં ભારે વરસાદ, કર્ણાટકમાં ભૂસ્ખલનથી મોત
Source: Gujarat Samachar