ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 12 ઓગસ્ટે ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખેડૂતોના પાકને નુકસાન અને વૃક્ષો ઉખડી શકે છે, તેથી બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના આપવામાં આવી છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies