રાજકોટમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, રિક્ષાચાલકની ધરપકડ

રાજકોટમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, રિક્ષાચાલકની ધરપકડ

રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાનો આરોપ રિક્ષાચાલક પર મૂકાયો છે. સગીરાનું પેટ ઉપસી આવતાં મામલો સામે આવ્યો હતો. માતાની ફરિયાદ બાદ ગાંધીગ્રામ પોલીસે POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies