અરવલ્લી જિલ્લાના સરસોલી ગામની ચામુંડા સખી મંડળની ચાર મહિલાઓ છાબડી-ટોપલી બનાવી આત્મનિર્ભર બની છે. 2023માં શરૂ થયેલા આ મંડળને 2.70 લાખનું ધિરાણ મળ્યું છે. મહિલાઓ મેળાઓમાં સીધું વેચાણ કરી પરિવારની આવકમાં યોગદાન આપી રહી છે.
સરસોલીની બહેનોએ છાબડી-ટોપલીથી બદલ્યું ભાગ્ય
Source: News18 Gujarati