અમરેલીમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય તૈયારી, શહેર ઝળહળી ઉઠ્યું

અમરેલીમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય તૈયારી, શહેર ઝળહળી ઉઠ્યું

અમરેલી શહેર 15 ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે સજ્જ છે. રોડ પર રંગબેરંગી લાઇટિંગ અને દીવાલો પર દેશભક્તિના સ્લોગન તથા ઐતિહાસિક ચિત્રો લોકોનું આકર્ષણ બન્યા છે. રાત્રે ઝગમગતી રોશની જોવા પરિવારો બહાર નીકળી રહ્યા છે, અને શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies