વીજ બિલના નામે છેતરપિંડીના કિસ્સા સામે આવ્યા છે. લોકોને સાવચેત રહેવા અને કોઈ અજાણ્યા લિંક પર ક્લિક ન કરવા જણાવાયું છે. આવી છેતરપિંડીથી બચવા માટે સત્તાવાર માધ્યમો દ્વારા જ બિલ ચૂકવવાની સલાહ આપવામાં આવી છે.
વીજ બિલના નામે છેતરપિંડીની ચેતવણી
Source: Khabar Gujarat