નડિયાદના હાથનોલી ગામમાં 13 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલું રહેતાં ડાંગરનો પાક સડી ગયો છે. ખેડૂતોએ સડેલા પાક સાથે અધિક કલેક્ટરને મળી પાણીના નિકાલ અને વળતરની માગ કરી છે. આશરે 250 વીઘા જમીન પાણીમાં ગરકાવ હોવાનું જણાવાયું છે.
નડિયાદમાં ડાંગર પાક સડ્યો, ખેડૂતો કલેક્ટર કચેરીમાં
Source: Mantavya News